Dhan Chhe Gujarat Song Lyrics – Kinjal Dave

Spread the love

Dhan chhe Gujarat its not just a song but it’s an emotion which comes from every Gujarati’s heart from all around the world. we “Sumaar Music” is committed to entertaining you with music and our journey begins with every Gujarati’s heart Leri Lala fem Kinjal Dave. Kinjal Dave is ready to blast again with the Dhan Che Gujarat song to touch every Gujarati’s heart.

Dhan Chhe Gujarat Song Details

Song : Dhan Chhe Gujarat

Singer : Kinjal Dave

Music : Mayur Nadiya

Lyrics : Manu Rabari, Anand Mehra

Label : Sumaar Music

Dhan Chhe Gujarat Song Lyrics

હે……   જુવાનિયા ઓ જોશ માં
           અને બચ્ચાં પાર્ટી બિન્દાશ 
હે। …..  ગરવી મારી ગુજરાત નાં 
           વડીલો ની થાય નઈ વાત….
…………………મ્યુઝિક। ………………………….

હે….. જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી 
        જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી 

…………………મ્યુઝિક। ………………………….

હો…..જોઈ મેં દુનિયાં ને, જોઈ દુનિયાદારી 
        જોઈ મેં રીતભાત, જોઈ કલાકારી 
        પણ ક્યાંય મેં ના જોયું એવું રાજ…..

ધન છેં। …..

એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો 
…………………મ્યુઝિક। ………………………….

હાં…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો

……………………..મ્યુઝિક………………………….

      એ કર્મ ગુજરાત મારું, ધર્મ ગુજરાત મારું
      આખા ભારતભોમ ની શાન છે રે મારા ગુજરાતની ધરતી

હાં…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો

……………………..મ્યુઝિક………………………….

હોં…. રાજકોટ વાળા રંગીલા રાજા, સોરઠ ધરા શાનદાર,
         સુરત વાળા સુરતીલાલા, દક્ષિણ ગુજરાત દિલદાર,
 ……………………..મ્યુઝિક………………………….
હોં…. રાજકોટ વાળા રંગીલા રાજા, સોરઠ ધરા શાનદાર,
         સુરત વાળા સુરતીલાલા, દક્ષિણ ગુજરાત દિલદાર,

         ધોળા રણની એ રાત, નારાયણ સરોવરની સાંજ — (2)
         મુંજો કચ્છડો બારે માંસ …..  ધન છેં… 

એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો 

 ……………………..મ્યુઝિક………………………….

હોં…… આબાદ શહેર મારું અમદાવાદને, મેહોંણા ની મોજ ભરપૂર,
  ઉત્તરગુજરાત ને આંગણે શોભતું, પાટણ ને પાલનપુર,

 ……………………..મ્યુઝિક………………………….

            આબાદ શહેર મારું અમદાવાદને, મેહોંણા ની મોજ ભરપૂર,
     ઉત્તરગુજરાત ને આંગણે શોભતું, પાટણ ને પાલનપુર,

           ગુજરાતની આ ગાથા મનુ રબારી ગાતા,
           ગુજરાતની આ ગાથા  આનંદ મેહરા ગાતા,

આ સુમાર મ્યુઝિક ને સાથ……. ધન છે…

એ…. ધન છેં ગુજરાત ની ધરતી ને ધન છે ગુજરાત ના લોકો…. (2)

Leave a Comment