Home Gujarati Vhalam Aavo Ne Song Lyrics – Jigardan Gadhavi

Vhalam Aavo Ne Song Lyrics – Jigardan Gadhavi

151
0
Vahlam Aavo Ne
Spread the love

The Most Soulful Song Ever! So here are the lyrics of Vhalam Aavo Ne Gujarati song. This Song Is Sung By Jigardan Gadhavi.

Vhalam Aavo Ne Song Details

Song : Vhalam Aavo Ne

Singer : Jigardan Gadhavi

Movie : Love Ni Bhavai

Music : Sachin – Jigar

Lyrics : Niren Bhatt

Vhalam Aavo Ne Song Lyrics

હું મને શોધ્યા કરુ ,પણ હું તને પામ્યા કરું,

તું લઈ ને આવે લાગણી મેળો…રે,

સાથ તું લાંબી મઝલ નો ,સાર તું મારી ગઝલ નો,

તું અધુૂરી વારતા નો છેડો…રે,

મીઠડી આ સજા છે, દર્દો ની મઝા છે,

તારો વીરહ પણ લાગે વાલો રે….

વ્હાલમ આવો ને, આવો ને,
વ્હાલમ આવો ને ,આવો ને,
માંડી છે લવ ની ભવાઈ,
ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ

વ્હાલમ આવો ને, આવો ને,
મન ભીંજાવો ને ,આવો ને,
કેવી આ દિલ ની સગાઈ,
કે માંડી છે લવ ની ભવાઈ,
ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ, ઓ હોહો..

રોજ રાતે કે સવારે ચાલતા ફરતા,
હું અને તારા વિચારો મારતા ગપ્પા,
તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો,
હર વાત મા હું જાત ભૂલું રે……

વ્હાલમ આવો ને, આવો ને,

વ્હાલમ આવો ને ,આવો ને,

માંડી છે લવ ની ભવાઈ,

ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ

તા થૈયા થૈયા ,તા થૈયા થઈ

વ્હાલમ આવો ને, આવો ને,
મન ભીંજાવો ને ,આવો ને,
કેવી આ દિલ ની સગાઈ,
કે માંડી છે લવ ની ભવાઈ,
ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ, ઓ હોહો.

યાદો ના બાવળ ને…. આવ્યા ફૂલ રે હવે..
તુ આવે તો દુનિયા…આખી ધૂળ રે હવે
સપના આશા મનછા…છોડ્યા મૂળ રે હવે..
તુ આવે તો દુનિયા..આખી ,એજી ધૂળ રે હવે
ધૂળ રે હવે , ધૂળ રે ..હવે……
(ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ, ઓ હોહો.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here