Home Gujarati Hath Ma Chhe Whisky Song Lyrics – Jignesh Kaviraj

Hath Ma Chhe Whisky Song Lyrics – Jignesh Kaviraj

398
0
Hath Ma Chhe Whisky
Spread the love

Presenting the song Hath Ma Chhe Whisky Lyrics, The song is sung by Jignesh Kaviraj. It’s Lyrics By Manu Rabari & Deepak Purohit. For More Latest Song Lyrics Then Stay Connected With Lyricsniduniya.

Hath Ma Chhe Whisky Song Lyrics Details

Song : Hath Ma Chhe Whisky

Singer : Jignesh Kaviraj

Music : Mayur Nadiya

Lyrics : Manu Rabari && Deepak Purohit

Music Label : Raghav Digital

Hath Ma Chhe Whisky Gujarati Song Lyrics

Hath Ma Chhe Whisky Ne Ankho Ma Paani – (2)
Bewafa Sanam Tari Bahu Maherbani

Dil Ma Chhe Dard Ne Ankho Ma Paani – (2)
Bewafa Sanam Tari Bahu Maherbani Ho

Jer Pidha Main To Jani Re Jani – (2)
Bewafa Sanam Tari Bahu Maherbani

Hath Ma Chhe Whisky Ne Ankho Ma Paani – (2)
Bewafa Sanam Tari Bahu Maherbani – (2)

Peli Vaar Mali Tyare Mithu Bolti Ti
Dil Upar Hath Rakhi Sogan Khati Ti
Kadi Ae Nai Bhulu Hu To Pritdi Re Tari
Bhale Paltai Jaay Duniya Re Sari

Zindgi Bagadi Mari Kari Dhul-dhani
Aavi Dagali Main To Nati Tane Jani
Bewafa Sanam Tari Bahu Maherbani

Gaadi Have Ratan Pur Border Javani
Beer Ane Whisky Ni Mahephil Thavani

Bewafa Sanam Tari Aa Maherbani
Bewafa Sanam Tari Bahu Maherbani

Tara Lidhe To Mari Thai Badnaami
Bol Ne Mara Ma Su Hati Khami
Mari Javano Hu To Gori Tari Kaje
Nai Bhale Jivto Joje Kale Sanje

Tari Kaje Mari Zindgi Lutani
Mari Te Bhul Mane Have Samjani
Bewafa Sanam Tari Bahu Maherbani

Aa Chhe Mari Zindgi Ni Aakhari Kahani
Chhodi Do Whisky Ne Prem Roge Jani

Bewafa Sanam Tari Bahu Maherbani
Hath Ma Chhe Whisky Ne Ankho Ma Paani

Bewafa Sanam Tari Bahu Maherbani – (2)

Hath Ma Chhe Whisky Lyrics In Gujarati

હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી – (2)
બેવફા સનમ તારી બહુ મહેરબાની

દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી – (2)
બેવફા સનમ તારી બહુ મહેરબાની હો

ઝેર પીધા મેં તો જાણી રે જાણી – (2)
બેવફા સનમ તારી બહુ મહેરબાની

હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી- (2)
બેવફા સનમ તારી બહુ મહેરબાની – (2)

પેલી વાર મળી ત્યારે મીઠું બોલતી તી
દિલ ઉપર હાથ રાખી સોગન ખાતી તી
કદી એ નઈ ભૂલું હું તો પ્રીતડી રે તારી
ભલે પલટાઈ જાય દુનિયા રે સારી

ઝીંદગી બગાડી મારી કરી ધૂળ-ધાણી
આવી દગાળી મેં તો નતી તને જાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની

ગાડી હવે રતનપૂર બોર્ડર જવાની
બીયર અને વ્હિસ્કીની મહેફિલ થવાની

બેવફા સનમ તારી બહુ મહેરબાની
બેવફા સનમ તારી બહુ મહેરબાની

તારા લીધે તો મારી થઇ બદનામી
બોલને મારામાં શું હતી ખામી
મારી જવાનો હું તો ગોરી તારી કાજે
નઈ ભલે જીવતો જોજે કાલે સાંજે

તારી કાજે મારી ઝીંદગી લૂંટની
મારી તે ભૂલ મને હવે સાંજની
બેવફા સનમ તારી બહુ મહેરબાની

આ છે મારી ઝીંદગીની આખરી કહાની
છોડી દો વ્હિસ્કી ને પ્રેમ રોગ જાણી

બેવફા સનમ તારી બહુ મહેરબાની
હાથમાં છે વ્હિસ્કીને આંખોમાં પાણી
બેવફા સનમ તારી બહુ મહેરબાની – (2)

If you find any mistake in lyrics of  Hath Ma Chhe Whisky LYRICS please contact us and send correct lyrics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here